સુરત/ સચિન વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

સુરતના સચિન વિસ્તારમાં ભાઈ સાથે ઝઘડો થતાં 16 વર્ષની કિશોરીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી.

Gujarat Surat
  • સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ યથાવત
  • સચિનમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત
  • ભાઈ બહેન સાથે ઝઘડો થતાં કર્યો આપઘાત
  • વિદ્યાર્થીને ઝેરી દવા પીને કર્યો આઘાત
  • ધોરણ 10ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
  • સચીન પોલીસે વધુ તાપસ હાથ ધરી

સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે.સુરતના સચિન વિસ્તારમાં 16 વર્ષની કિશોરીએ આપઘાત કરતા ચરચાર મચી જવા પામ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કિશોરીએ ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યુ છે. હાલ આમે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં ભાઈ સાથે ઝઘડો થતાં 16 વર્ષની કિશોરીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે સચીન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:વડોદરામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના કરુણ મોત

આ પણ વાંચો:અરુણાચલ પ્રદેશમાં તવાંગની ઘટના પછી ભારતની સરહદ પર મોટાપાયે લશ્કરી કવાયતની તૈયારી

આ પણ વાંચો:ભવિષ્યની આધ્યાત્મિક નગરીની ઝાંખી આપે છે પ્રમુખસ્વામી નગર