Breaking News/
અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં અમીછાંટણા એસ.જી.હાઇવે સહિત ભાગોમાં પડયા છાંટા વહેલી સવારથી કેટલાંક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ દિવસે ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે શહેરીજનો
