Corona Update/
કેન્દ્રની એડવાઈઝરી અંગે આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ, મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આપી જાણકારીm આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક, ઓક્સિજન,બેડ,દવા,વેક્સિનેશનની ચાલી રહી છે તૈયારી, આજની સ્થિતિએ રાજ્યમાં માત્ર 20 કોરોના કેસ
