Vipul Chaudhary/ મહેસાણા: સાગરદાણ કૌંભાડનો કેસ, વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં થયા હાજર, 22 પૈકી 3 આરોપીઓના થયા છે અવસાન, 19 પૈકી 15 આરોપીઓ આજે હાજર રહ્યા, 4 આરોપીઓ રહ્યા ગેર હાજર, આગામી 19 જાન્યુઆરીએ કોર્ટે છેલ્લી મુદ્દત આપી

       

Breaking News