બોગસ બિલિંગ/ સુરત: GSTનું બોગસ બિલ સામે ઓપરેશન જારી, એન્ફોર્સમેન્ટ વિંગનું 3 અઠવાડિયાથી ઓપરેશન, 14 પેઢી પર તપાસમાં તમામ પેઢીઓ બોગસ, પેઢીઓમાં રૂ.195 કરોડનુ ટ્રાન્ઝેકશન કરાયું, 29 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરી, અધિકારીઓ ક્રેડિટ ઉપયોગ કરનાર વેપારીઓને શોધમાં, 87 જેટલા સમન્સ પણ ઇશ્યુ કરાયા

       

Breaking News