AMTS Budget/
AMTSનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું, સત્તાધીશોએ રજૂ કર્યું બજેટ, સત્તાધીશોએ ડ્રાફ્ટ બજેટમાં કર્યા સુધારા, 7 કરોડના સુધારા સાથે 574 કરોડનું બજેટ રજૂ કરાયુ, 15 કરોડના ખર્ચે AMTSની નવી 50 બસો ખરીદાશે, AMTS બસોમાં દિવ્યાંગ માટે વિનામૂલ્યે પ્રવાસ રહેશે, મેટ્રો રેલના વસ્ત્રાલ,એપરેલપાર્ક માટે નવા રુટનું આયોજન