કમોસમી વરસાદ/
જંબુસર શહેર તથા તાલુકામાં કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડી સાથે કમોસમી વરસાદ, વહેલી સવારે જંબુસર નગર તથા તાલુકામાં વરસાદ, કપાસ,તુવેર સીંગની ખેતીના પાકમાં નુકસાનની ભીતિ, કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતામાં
