કમોસમી વરસાદ/ પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો, પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી છાંટા, વહેલી સવારથી ધીમી ધારે છુટોછવાયો વરસાદ, માવઠાના મારથી જગતનો તાત મુશ્કેલીઓમાં, મકાઈ, ઘઉં, ડાંગરના પાકમાં નુકસાનની ભીતિ

Breaking News