અકસ્માત/
લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત, આઈસર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, સુરેન્દ્રનગરના મઘરીખડા ગામ પાસે બની ઘટના
