રખડતા આખલાનો આતંક/
પાટણના રાધનપુર ખાતે આખલાનો આતંક, કુંભારવાસ ખાતે આખલાએ મચાવ્યો આતંક, રખડતા અખલાએ 95વર્ષીય વૃદ્ધાને લીધા અડફેટે, ઘરમાં ઘુસી આખલાએ કર્યો હતો વૃદ્ધા પર હુમલો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું થયું મોત
