મારામારી/ નવસારી: ચીખલીના પરમ CNG ગેસ પંપ પર મારામારી, પંપ પર ગેસ ભરાવવાને મુદ્દે કર્મચારી સાથે મારામારી, કારમાં સવાર લોકોને ઉતરવાનું કહેતા મામલો બિચક્યો , સુરક્ષાના કારણોસર પંપના કર્મચારીએ ઉતરવાનું કહ્યું, કારમાં સુતેલા યુવાનો કર્મચારી પર ભડક્યા, યુવાનોએ કર્યો કર્મચારી પર લાકડી વડે હુમલો, કર્મચારીને લાકડી અને ગડદા પાટુનો મરાયો માર, મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, ચીખલી પોલીસે યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો

Breaking News