ભૂકંપનો આંચકો/
અમરેલીના મીતીયાળામાં ભુકંપ, આજે સવારે પહોંચશે ટેકનીકલ ટીમ, ગાંધીનગરથી ટેકનીકલ ટીમ પહોંચશે, મીતીયાળામાં અવારનવાર આંચકાને લઇ તપાસ, ગત મોડીરાત્રે આવ્યો હતો ભૂકંપનો આંચકો, સાવરકુંડલા, ખાંભા સહિત 10 ગામડાઓની ધરા ધ્રુજી, મીતીયાળા બાદ અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો
