આઇટી દરોડા/
સુરત: માર્ચ એન્ડિંગ પહેલા IT ફરી એક્શનમાં, મેમણ સમાજના અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં સર્ચ, ઉમર જનરલ નામના ઉદ્યોગપતિને ત્યાં સર્ચ, ગોરાટ ઉપરાંત કુલ 15 સ્થળે સર્ચ ઓપરેશન શરૂ, માંડવી ખાતેના યુનિટમાં પણ સર્ચ ઓપરેશન, IT અધિકારીઓએ થોકબંધ દસ્તાવેજો કબજે કર્યા