સીએમ ભુપેન્દ્ર પટેલ/ CM આજે યુ-20 શેરપા સભાનું કરશે ઉદઘાટન, સિંધુભવન ખાતેની હોટલમાં કરશે ઉદઘાટન, સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાશે, સવારે 10.30 વાગે કાર્યક્રમની થશે શરૂઆત, સાજે રિવરફ્રંટમા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જી-20 અંતર્ગત યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ, સીએમ ભુપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર

Breaking News