રખડતા આખલાનો આતંક/
હિંમતનગરમાં આખલાઓનો આતંક યથાવત, ટાવર ચોકના શાકમાર્કેટમાં બે આખલાનું યુદ્ધ, આખલાની લડાઈને લઈને દોડધામ મચી, આખલાઓએ શાકભાજીની લારીઓને ઊંધી વાળી
