બનાસકાંઠાના થરાદ નગરપાલિકા પાસે મહીલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી પાણી ન આવતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઇ હતી જેને લઇને મહિલાઓએ આ વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે નગર પાલિકાના કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે. જેને કારણે બે દિવસથી પાણી ન આવતાં મહિલાઓ રોષે ભરાઈ હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇને નગરપાલિકા સામે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે તાત્કાલિક પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ મહિલાઓ ઉચ્ચારી હતી.
Not Set/
નપાના કર્મચારીઓ 3 દિવસથી હડતાળ પર, મહિલાઓનો વિરોધ
બનાસકાંઠાના થરાદ નગરપાલિકા પાસે મહીલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી પાણી ન આવતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઇ હતી જેને લઇને મહિલાઓએ આ વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે નગર પાલિકાના કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે. જેને કારણે બે દિવસથી પાણી ન આવતાં મહિલાઓ રોષે ભરાઈ હતી અને મોટી સંખ્યામાં […]
