બરોડા ડેરી વિવાદ/
બરોડા ડેરી સામે 3 MLA માંડશે મોર્ચો, સમગ્ર વિવાદને લઈને કેતન ઇનામદારનું અલ્ટીમેટમ, દૂધ મંડળીઓને ભાવ વધારો નહીં મળે તો ધરણાં, બપોરે 2 વાગ્યાથી ડેરી સામે પ્રતિક ધરણા કરશે
