વીજ ચેકિંગ/
અમદાવાદ: દરિયાપુરમાં વીજ ચેંકીગ મામલો અત્યાર સુધીમાં 350 એકમોમાં તપાસ કરાઇ રેડ દરમ્યાન 99 એકમોમાં વીજ ચોરી પકડાઈ રહેણાક વિસ્તારમાં ચાલતી વીજ ચોરી સ્ટીમપ્રેસના કારખાનાઓ પણ થતી હતી વીજચોરી વીજચોરી કરતા એકમો વિરુદ્ધ કાયદાકીય પગલાં
