Vapi/
વાપીના ને. હાઈવે-48 પર ટ્રકમાં લાગી આગ આગના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ આગની ઘટનાને લઇ ફાયર ટીમ ઘટનાસ્થળે ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાઈ ટ્રકમાં આગ લાગવાનું કારણ અકબંધ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
