શ્વાન કરડવાનો કેસ/
અમદાવાદ: શ્વાન કરડવાના કેસોમાં વધારો શહેરમાં શ્વાન કરડવાના કેસોમાં વધારો છેલ્લા એક વર્ષમાં 4 હજાર શ્વાન કરડવાના કેસો માત્ર સોલા સિવિલમાં એક વર્ષમાં 4 હજાર કેસો ફેબ્રુઆરી મહિનામાં 400 જેટલા કેસ નોંધાયા સોલા સિવિલના ડોગ બાઇટના કેસો ચોંકાવનારા
