ગ્રાન્ટ/ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ અલ્પસંખ્યક વિકાસ નિયમને સહાય નાણાં વિકાસ નિયમને 1985 લાખની સહાય 2020-21માં 1985 લાખની ગ્રાન્ટ આપવામાં આવી 1985 લાખની ગ્રાન્ટ પૈકી 989.03 લાખ રકમ વાપરી 2021-22માં 1615.51 લાખની ગ્રાન્ટ આપવામાં આવી 1615.51 લાખની ગ્રાન્ટ પૈકી 2278.49 લાખનો વપરાશ કોરોનાના કારણે 332.99 લાખ વપરાશ વગર પડી

Breaking News