Ahmedabad/
2021-22માં બે જિ. યુવાનોને રોજગારી અમદાવાદ જિ. 2021માં 3704 યુવાનોને રોજગારી અમદાવાદ જિ. 2022માં 5616 યુવાઓને રોજગારી અમદાવાદ શહેરમાં 2021માં 27,058 ને રોજગારી અમદાવાદ શહેરમાં 2022માં 37,596 ને રોજગારી ગાંધીનગર જિ.માં વર્ષ 2021માં 3682 ને રોજગારી ગાંધીનગર જિ. વર્ષ 2022માં 5528 ને રોજગારી ગાંધીનગર શહેરમાં 2021માં 1855 ને રોજગારી ગાંધીનગર શહેરમાં 2022માં 2454 ને રોજગારી
