ઓસ્ટ્રેલિયન પીએમ ભારતના પ્રવાસે/
ઓસ્ટ્રેલિયાના PMનો ભારત પ્રવાસ 8 માર્ચે અમદાવાદ આવશે ઓસ્ટ્રેલિયાના PM અમદાવાદમાં PM મોદી સાથે મેચ નિહાળશે મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોશે 9 માર્ચે દિલ્હી અને મુંબઈમાં કાર્યક્રમ PM તરીકે એંથની અલ્બાનીઝ પહેલીવાર ભારતમાં
