હવામાનમાં પલટો/ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ વાપીના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ વહેલી સવારે પણ કપરાડામાં કમોસમી વરસાદ કપરાડાના સીલધાના આસપાસના વિસ્તારમાં વરસાદ કેરીના પાકને મોટાપાયે નુકસાનીની ભીતિ March 5, 2023jani Breaking News