halol/
વાવાઝોડામાં પિતા અને પુત્રી ગંભીર ઈજાગ્રસ્ત વાવાઝોડાથી ઝાડ વીજ થાંભલા સાથે ધરાસાયી વીજ થાંભલા નીચે દબાય જતા પિતા-પુત્રી ઈજાગ્રસ્ત પાવાગઢ રોડ પર ટીંબી પાટીયા પાસે વૃક્ષ ધરાશાયી ઝાડ વીજવાયરો પર પડતાં વીજ થાંભલાઓ પણ તૂટ્યા વીજ થાંભલાઓ નજીક ઝૂપડામાં રહેતો હતો પરિવાર બંનેને સારવાર અર્થે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા
