સીઝનલ ફ્લુ/
રાજકોટ:H3N2વેરિયન્ટને કારણે રોગચાળો વકર્યો વાઇરલ સાથે સીઝનલ ફલૂનો પગ પેસારો ગંભીર દર્દીના ટેસ્ટ કરવા સૂચના અપાઈ લક્ષણો ધરાવતા દર્દીઓએ ધરે આરામ કરવો યોગ્ય સારવાર લેવા તબીબી સલાહ શરદી ઉધરસ અને તાવના કેસ વધ્યા
