આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશીફળ:૦૯-૦૩-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ છઠ તિથિ છે. આજના દિવસે ચંદ્ર તુલા રાશીમાં રહેશે અને વિશાખા નક્ષત્ર બપોરે ૦૪:૧૨ વાગ્યા સુધી રહેશે. વ્યાઘાત યોગ સવારે ૦૭:૩૭ વાગ્યા સુધી રહેશે અને ગર કરણ સવારે ૧૦:૧૮ વાગ્યા સુધી રહેશે. આજે પંચક નથી, પરંતુ વિંછુડો રાત્રે ૧૦:૦૧ વાગ્યે શરૂ થશે.
સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર તુલા રાશીમાં સવારે ૦૯:૨૯ વાગ્યા સુધી રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૪ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૬ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૨:૦૫ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૧૦:૧૦ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૮ થી ૦૧:૧૫ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૦૮:૨૩ થી ૦૯:૫૨ સુધી રહેશે. આજના દિવસે મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ છઠની તિથિ રાત્રે ૧૧:૨૫ વાગ્યા સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૫૪ થી ૦૮:૨૩ |
| શુભ | ૦૯:૫૨થી ૧૧:૨૧ |
| લાભ | ૦૩:૪૭થી ૦૫.૧૭ |
| અમૃત | ૦૫:૧૭થી ૦૬:૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૯થી ૧૨:૫૦ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનસાથીવધારેપ્રેમબતાવે.
- નવારચનાત્મકકાર્યપૂર્ણથાય.
- જેથશેતેભવિષ્યમાટેસારુથશે.
- નવીવ્યક્તિનુંઆગમનથાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૧

- વૃષભ (બ, વ, ઉ) :-
- બહારજમવાનુંટાળજો.
- ઉર્જાનુંસ્તરઊંચુંરહે.
- ધાર્મિકકાર્યપૂર્ણથાય.
- વેપારમાં નફોમળીશકે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિકશાંતિજણાય.
- વસ્તુનાખરીદીવેચાણમાટેઉત્તમદિવસછે.
- ઘરનાસભ્યોસાથેદિવસઆનંદમયજાય.
- કોઈમહત્વના સમાચારમળે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭

- કર્ક (ડ , હ) :-
- ઓચિંતોધનલાભથાય.
- જૂનામિત્રોમળે.
- સખતમહેનતનીજરૂરછે.
- સ્વાસ્થમાસુધારોથાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- સિંહ (મ , ટ) :-
- બાકીરહેલાનાણાંપાછામળે.
- પર્યાવરણ પ્રેમી બનો.
- તમારાપ્રિયપાત્રજોડેથીભેટમળે.
- જીવનસાથીજોડે ફરવા જવાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૪

- કન્યા (પ , ઠ, ણ) :-
- કામમાં ધ્યાન રાખી શકો.
- પ્રવાસનાયોગપ્રબળબને.
- કમાવેલુંધનકામમાંઆવે.
- વડીલોનીસંભાળલેવીપડે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- મહત્વનાનિર્ણયલેવાય.
- નવીખરીદીથાય.
- સૂર્ય પ્રકાશ શરીરને આપવો.
- મનથી મલકતાં રહો.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૬

- વૃશ્વિક (ન, ય) :-
- શારીરિક દુર્બળતા રહે.
- શારીરિકસમસ્યારહે.
- પૈસાનોવ્યવહારનકરવો.
- સફેદવસ્તુથીફાયદોથાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટીદલીલબાજીનકરવી.
- નવુંજ્ઞાનમળે.
- સ્વપ્નસાકારથાય.
- વસ્તુસારીકિંમતમાંવેચાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- સત્યહકીકતસ્વીકારો.
- લોકોની વાતમાં આવવું નહિ.
- સાસરાપક્ષથીધનલાભથાય.
- લાગણીનદુભાયતેનુંધ્યાનરાખો.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધંધામાંજાગૃતતાવધશે.
- જીવનસાથીજોડેશ્રેષ્ઠદિવસજાય.
- વિચારશીલબનો.
- ફોનનોઉપયોગવધારેરહે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિચારોને નવી દિશા મળે.
- સમયસાથેવિચારબદલાય.
- કામમાં ગૂંચવણથાય.
- વસ્તુખોવાયનહીંતેનુંધ્યાનરાખવું.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

