Arvalli/
મેઘરજમાં પોલીસની દ્વારા દારૂની હેરાફેરી દારૂ ભરેલી કારનો બાઈક સાથે અકસ્માત અકસ્માત થતા સમગ્ર ભાંડો ફૂટ્યો ઘવાયેલ બાઈક સવારને સારવાર માટે ખસેડાયો અકસ્માત બાદ દારૂ અન્ય કારમાં ભરી પો.કર્મી ફરાર અન્ય કારમાં મૂકતો હેડ કોન્સ્ટે. સીસીટીવીમાં કેદ મેઘરજ પો.સ્ટે.નો હેડ કોન્સ્ટે. છે અર્જુન ગઢવી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હોવાની વિગત શું પો. સ્ટે.ના વહીવટદાર જ દારૂની લાઈન ચલાવે છે ? મામલો છુપાવવા માટે પોલીસકર્મીના મરણીયા પ્રયાસ
