Breaking News/
માંગરોળના પીપોદરા નજીક ગમખ્વાર અકસ્માત પીપોદરા ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત બેકાબૂ ટ્રેલર કાબુ ગુમાવતા બ્રિજ નીચે ખાબક્યું ટ્રેલરનું કેબિન નીચે જય રહેલી રિક્ષા ઉપર પડ્યું ટ્રેલરનું કેબિન રીક્ષા પર પડતા રીક્ષાનો વાળ્યો કચ્ચરઘાણ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કોસંબા અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફીકજામ સર્જાયો
