અંબાજી મોહનથાળ પ્રસાદ/ અમદાવાદ:અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ મામલો મોહન થાળનો પ્રસાદ બંધ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ માધુપુરા અંબાજી મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વિરોધપ્રદર્શન વિપક્ષનેતા અમિત ચાવડા દ્વારા પણ પ્રસાદ બંધ થતા વિરોધ મોહન થાળનો પ્રસાદ ધરાવી માતાજીની ધૂન બોલાવાઇ

Breaking News