Breaking News/ હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે અમદાવાદ,ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે કચ્છ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા,મહીસાગરમાં પડશે વરસાદ નર્મદા, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય 21 થી 22 ફરી વરસાદની આગાહી March 18, 2023Rahul Rathod Breaking News