કોરોના/
રાજ્યમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો છેલ્લા 24 કલાકમાં નવા 133 કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના કુલ 740 એક્ટિવ કેસ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 70 કેસ મહેસાણામાં 16 કેસ સામે આવ્યા સુરતમાં 10 નવા કેસ સામે આવ્યા રાજકોટમાં 11 નવા કેસ નોંધાયા વડોદરામાં 6 નવા કેસ નોંધાયા
