Breaking News/ બોર્ડનું પેપર વાયરલ થવાનો મામલો સમગ્ર મામલે શિક્ષણ બોર્ડના ચેરમેનનું નિવેદન ધો.12 સામાન્ય પ્રવાહ કોમ્પ્યુટર વિષયનું હતું બપોરે 4:45 વાગે મેસેજ મળ્યો કે પેપર ફૂટ્યું છે 1લાખ 8 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે પેપરલીક થયું જ નથી: એ. જે. શાહ ટ્વિટર પરથી પેપર મળ્યું એમાં 12-15 પ્રશ્ન એક સરખા પેપર શરૂ થયા પછી પેપર ટ્વિટર પર બહાર આવ્યું છે સાયબર ક્રાઈમને તપાસ સોંપવા માટે પગલાં લઈશું

Breaking News