કાલોલ કોમી તોફાન કેસ/
કાલોલ 2002ના કોમી તોફાન કેસ સમગ્ર કેસમાં 39 આરોપી નિર્દોષ હાલોલ એડિ. સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કર્યા ટેમ્પો અટકાવી હુમલો કરતા 11ના મોત થયા હતા પોલીસે ગુનો નોંધી કરી હતી કાર્યવાહી
