એડિશનલ કમિશ્નરની પોસ્ટ/
વડોદરામાં લો એન્ડ ઓર્ડર માટે પોસ્ટ ઉભી કરાઇ એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ પો.કમિ.એ રજૂઆત કરતા ગૃહ વિભાગનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા ટુંક સમયમાં નિમણુક કરાશે શહેર પો.તંત્રમાં એક નહીં બે એડી.પો.કમિશ્નર રામનવમી યાત્રામાં થયેલ તોફાન બાદ નિર્ણય
