Breaking News/
જૂનાગઢ:ઓક્સિજનનું ફ્લોમીટર તૂટ્યું એક નર્સે થઈ ઘાયલ આંખના ભાગે થઈ ગંભીર ઇજા સિવીલ હોસ્પિટલમાં બની ઘટના ઇમરજન્સી સારવાર સમયે બની ઘટના ઇજાગ્રસ્ત નર્સને લઈ જવાય રાજકોટ પૂજા ટાંક નામની નર્સ થઈ ઘાયલ
