Breaking News/
સુરત: IP મિશન સ્કૂલના ટ્રસ્ટી પર હુમલો મુગલીસરા IP મિશન સ્કૂલના ટ્રસ્ટી પર હુમલો ત્રણ લોકોએ સ્કૂલના ટ્રસ્ટી પર હુમલો કર્યો કાર હટાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો પિતા અને તેના બે પુત્રોએ કર્યો હુમલો હાથ અને લાકડાના દંડાથી માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
