સાપ કરડતા મોત/
વલસાડ: 6 વર્ષની બાળકીનું સાપ કરડતા મોત બાળકીને રમતા રમતા સાપ કરડવાથી થયુ મોત બાળકીને સાપ કરડતાં સિવિલ લઇ જવાઇ હતી સિવિલમાં તબીબોએ મૃત જાહેર કરાઇ હતી
