પક્ષપલ્ટો/
સુરત AAPના 10 કોર્પોરેટરોએ કર્યો કેસરિયો AAP નેતા ઇસુદાન ગઢવીએ યોજી પ્રેસ કોન્ફરન્સ ભાજપે લલચાવીને પક્ષ પલટો કરાવ્યો: ઈસુદાન ગાંધીનગર ખાતે બોલાવી ઓફરો આપી: ઈસુદાન પહેલા 25 અને ત્યાર બાદ 50 લાખની આપી ઓફર ભાજપમાં જોડાવા માટે અનેક લાલચો આપવામાં આવી
