Breaking News/ અમરેલીના મોટા લીલીયા માર્કેટ યાર્ડમાં આગ ખેડૂતના કપાસના ઢગલામાં લાગી આગ ઈલે. બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ મજૂરના હાથમાં જ ઈલે. બોર્ડમાં થઇ હતી શોર્ટ સર્કિટ મજુરે બોર્ડ ફેંકી દેતા બોર્ડ કપાસના ઢગલા પાસે પડ્યું અંદાજે 55 મણ જેટલો કપાસ બળીને ખાખ આગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ April 18, 2023Maya Sindhav Breaking News