કોરોનાના કેસોમાં વધારો/ રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઉછાળો રાજ્યમાં નવા 304 કેસ નોંધાયા કોરોનાના 6 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 91 કેસ સુરતમાં કોરોનાના નવા 42 કેસ વડોદરામાં નવા 34 કેસ નોંધાયા મહેસાણામાં 19, વલસાડમાં 14 કેસ પાટનગર ગાંધીનગરમાં નવા 19 કેસ ભરૂચ અને સાબરકાંઠામાં 10-10 કેસ અમરેલી અને પાટણમાં 9-9 કેસ રાજકોટમાં નવા 12 કેસો નોંધાયા બનાસકાંઠા અને મોરબીમાં 5-5 કેસ આણંદમાં 4, બોટાદમાં 3 કેસ ગીર સોમનાથ અને નવસારીમાં 3-3 કેસ કચ્છ અને નર્મદામાં 2-2 કેસ સામે આવ્યા પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ તાપીમાં 2 અને જામનગરમાં 1 કેસ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)