રિડેવલપમેન્ટ વિવાદ/ અમદાવાદ: ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટમાં વિવાદ આશ્રમવાસી દેવરાજ પટેલ દ્વારા HC માં અરજી માનવ સાધના ટ્રસ્ટએ ભૂતિયા ભાડુઆત ઉભા કર્યા 250 કરોડ લીધા હોવાનો આક્ષેપ કરાયો આશ્રમવાસીના પુરાવા વગર 60 લાખ ચુક્વ્યાનો આક્ષેપ HCએ હરિજન ટ્રસ્ટ અને રીડેવલોપમેન્ટ પ્રોજેકટ પાસે માહિતી માગી આ મામલે HC 12 જૂન એ સુનાવણી હાથ ધરશે

Breaking News