Breaking News/
છોટાઉદેપુર જિ. સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા APMC ચેરમેન સનખેડા શિવુ ભાઈ જોડાયા ભાજપમાં બોડેલી APMCના ડિરેકટર ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા રાઠોડ ધર્મેન્દ્રસિંહ સૂરજસિંહ APMCના ડિરેક્ટર જોડાયા પટેલ યોગીનાબેન ચિરાગભાઈ જોડાય ભાજપમાં રાઠવા મીનાક્ષીબેન જોડાયા ભાજપમાં કોગ્રેસના ખેડૂત સેલના પ્રમુખ જોડાયા ભાજપમાં
