Breaking News/
મહેસાણાઃ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો અમદાવાદથી આવેલા બે યુવકો નદીમાં ડૂબ્યા આગલોડ ગામે ચાંદલા વિધિના પ્રસંગમાં આવ્યા હતા એક યુવકનો પગ લપ્સી જતા બીજો યુવક બચાવા ગયો અન્ય યુવક બચાવવા જતા એ પણ ડૂબ્યો
