તલાટીની પરીક્ષા/ તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે 7 મે સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે 7 મે ના રોજ યોજાશે તલાટીની પરીક્ષા સંમતીપત્ર ભરનારના કોલલેટર ડાઉનલોડ થઈ શકશે

Breaking News