બાળકીની હત્યા/
સુરતમાં મમતાને લજાવતો કિસ્સો 5 વર્ષીય દિવ્યાંગ બાળકીની હત્યા માતાએ જ પોતાની બાળકીની હત્યા કરી વેડ રોડના ફટકડાવાડી વિસ્તારનો બનાવ બાળકીને માતાએ નીચે પટકી હત્યા કરી નીચે પટકતા બાળકીની પાંસળીઓ તૂટી ગઈ ચોક બજાર પોલીસે કરી માતાની ધરપકડ
