સરકારી અનાજનું કૌભાંડ/ સરકારી અનાજના કૌભાંડીઓ અંગે સૌથી મોટા સમાચાર ગરીબોનો કોળિયો ઝૂટવનારા ઉપર તવાઈ નક્કી સરકારી અનાજ સગેવગે કરનારાના કેસ રિ ઓપન થશે સરકારી અનાજના કૌભાંડની તપાસ માટે SITની રચના નિમાયેલી SITએ કેસ રિ ઓપન કરવાની કરી ભલામણ અનાજ કૌભાંડમાં અધિકારીઓની સંડોવણી આવી સામે 2017થી 2022 સુધી થયેલા કેસ રિ ઓપન થશે રાજ્યમાં થયેલા કેસ પૈકી 83 કેસ રિ ઓપન થશે ગુરુવારે SITના સભ્યોની મળી હતી બેઠક

Breaking News