ગોલ્ડ ઝડપાયું/
સુરત એરપોર્ટ પર ફરી કરોડોનું ગોલ્ડ ઝડપાયું 4.55 કરોડનું ગોલ્ડ સુરતમાંથી ઝડપાયું દુબઈથી લવાયેલું સોનુ સુરતમાં ઘૂસે તે પહેલાજ ઝડપાયું સુરત એસ ઓ જી પોલીસે ગોલ્ડ ઝડપી પાડ્યું ગોલ્ડ લાવનાર પટેલ પરિવાર હોવાનું સામે આવ્યું એરપોર્ટ પર ઉતરી પટેલ પરિવાર વરાછા જઈ રહ્યા હતા
