આગ/
સુરત:પાંડેસરામાં ગારમેન્ટના કારખાનામાં આગ આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
