કમોસમી વરસાદની આગાહી/ રાજ્યમાં હજુ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસટર્બન્સ, ઈંડ્યુઝ સાઇઝર એક થતાં વરસાદ આજે દાહોદ, પંચમહાલ, ડાંગમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ પડશે વરસાદ કલાઈમેટ ચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો

Breaking News